થાયોયુરિયાના ૪% દ્રાવણમાં કંદને સુસ્પત અવસ્થાનો સમયગાળો તોડી શકાય છે. વાવણી પહેલા કંદને ૩૦ દિવસના સમયગાળા માટે ૧૦૦ સે તાપમાને સ્ટોરેજમાં સંગ્રહી રાખવાથી છોડના વિકાસમાં સુધારો, ફૂલની લાંબી દાંડીમાં વધારો છે. વાવણી પહેલા ફૂગનાશક જેવી કે બાવિસ્ટીન (૦.૨%) જેથી કરી ફૂગથી બગાડ થતા રોકી શકાય છે. જેના માટે કંદને પ્રથમ સારી રીતે સાફ કરવામાં આવે […]