1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું પાડવું. 3. એક ખાના દીઠ એક બીજને હાથથી અથવા ઓટોમેટિક સીડીંગ મશીન દ્વારા ખાનાના મધ્યમાં વાવવું . 4 ૩૦૦ થી ૪૦૦%ના ભેજ સાથેનું કોકોપીટનો ઉપયોગ માધ્યમ તરીકે કરવો જેથી અંકુરણ […]