ખેડૂતમિત્રો વાવણી પહેલા જ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરે તો બંને પક્ષે ફાયદો થાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારનું જોખમ ઘટે છે, તથા સારા ભાવ અગાઉથી નક્કી થયા મુજબ મળી રહે છે તેમજ ગુણવત્તા પણ જળવાય છે. આ પદ્ધતિ દ્વારા હાલમા ગોદરેજ, પેપ્સિકો, રીલાયન્સ ફ્રેશ અને બાલાજી વેફર્સ જેવી કંપનીઓ ખેડૂતો પાસેથી વિવિધ ખેત […]