ગરમીમાં જયારે 43-44 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમી પડે છે ત્યારે ઉનાળાની બપોર પશુ ,પક્ષી અને જાનવરો માટે અને ખાસ કરી ને ઝૂંપડામાં રહેતા ગરીબો માટે કેટલી દોહીલી હશે . અત્યારે મજૂરોની પણ વિકટ પરિસ્થિતિ છે એમાંય શહેર અને ગામડાના રોડનું ડામરનું કામ કરતા મજૂરોને જોઈએ ત્યારે આ ગ્લોબલ વોર્મિંગ કોને સીધું અસર કરે છે તે આપણને […]