(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી(૨) શેઢા પાળાની સફાઈ(૩) પાકની ફેરબદલી(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી(૫) બીજનો દર વધારવો(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી(૮) પિંજર પાકનું વાવેતર કરવું(૯) પિયતનું નિયમન (યોગ્ય સમયે પિયત આપવું)(૧૦) ચોખ્ખી ખેતી (ખેતર સાફ રાખવું)(૧૧) જીવાતથી ઉપદ્રવિત ભાગની છટણી કરવી/ ઉપદ્રવિત છોડનો નાશ કરવો(૧૨) પાકની કાપણી બાદ અવશેષોનો નાશ કરવો