કલમો વિકાસ ઠીંગણો રાખવામાં રૂટ સ્ટોક (રોપ)નો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો રૂટ સ્ટોકનો વિકાસઠીંગણો હશે અને એવા રોપ પર બાંધવામાં આવેલ કલમનો વિકાસ વધુ હશે તો પણ એ કલમ ઘનિષ્ટ વાવેતરમાં ધીમો વિકાસ કરશે. કોઈ રૂટ સ્ટોક (રોપ) ક્ષાર સામે પ્રતિકાર શક્તિ ધરાવતો હોય અને તેના પર આપણી પસંદગીની કલમો બાંધવામાં આવે તો […]
Social Plugin