હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના કિસ્સામાં ૩.૭૫ સેમી (૧.૫) કદના ૧૮૭ ખાનાની પ્લાસ્ટિક ટ્રે જરૂરી છે, જ્યારે લેટસ, ફુલકોબી, કોબીજ અને કેપ્સિકમ માટે ૨.૫ સેમી (૧.૦) કદ ૩૪૫ […]