કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે. જમીન/વરસાદ/સિંચાઈ પ્રમાણે યોગ્ય જાત અને એકમ વિસ્તારમાં કેટલા છોડ વાવી શકાય તે પ્રમાણે જાતની પસંદગી કરવી. ન્યૂનતમ અથવા શૂન્ય મોનોપોડિયાં (પ્રથમ ડાળી જેના […]