કેરી ફળ પાકોનો રાજા એટલે કેરી, તમામ ભાષાઓની માતા સંસ્કૃતમાં કેરીને આમ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેરી વિશ્વના ઉષ્ણ કટિબંધીય અને સમતોશીષ્ણ કટિબંધીય પ્રદેશોમાં સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે. દુનિયામાં આ એક જ એવું ફળ છે, જેને લોકો મણમાં ખરીદતા હોય છે. બજારમાંથી કાચી અને પાકી બંને કેરી ખરીદવામાં આવતી હોય છે. આંબાનો ઉપયોગ મુખ્યત્વે […]