સોયાબીનના પાકને વૈજ્ઞાનિક ભાષામાં ગ્લાયસીન મેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સોયાબીનને ગોલ્ડન બીન પણ કહેવાય છે. તેલીબિયાના પાક તરીકે તેની ગણના થાય છે. ખાસ કરીને આપણા દેશમાં તેનું ખરીફ ૠતુમાં જૂન મહીના દરમ્યાન પાકનું વાવેતર થતું હોય છે અને સપ્ટેમ્બર મહિના દરમ્યાન તેનું હાવેર્સ્ટિંગ થતુ હોય છે. આમ સોયાબીનનો પાક લગભગ ૯૦ થી ૧૦૦ દિવસની […]