ખેતી એક જોખમભર્યો વ્યવસાય ગણવામા આવે છે. ખેતીમાં રહેલુ જોખમ પાક વીમા દ્વારા મહદઅંશે ઓછું કરી શકાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ અને આગ જેવા બનાવોમા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે પાક વીમા દ્વારા આ નુકશાની સામે રક્ષણ લાવી શકીએ. ઉપરાંત, પાક ધિરાણનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, ખેતી ખર્ચમા ઘટાડો થાય છે. જેમકે, […]