હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ આપવું. આ માટે પાયામા ૪૪ કિલો યુરિયા અને ૭૦ કિલો ડી.એ.પી. તથા ૪ પાન અને ૮ પાન અને ચમરી એમ દરેક અવસ્થાએ ૮૭ કિલો યુરિયા પ્રતિ હેક્ટર ખાતર આપવું. જ્યારે ગુજરાતના દાહોદ અને અન્ય જિલ્લાઓમાં હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવું અને માટે પાયામાં […]
Social Plugin