ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૭૫ મિલી અથવા લીમડા આધારિત કીટનાશકનો ૧૫ મિલી (૫ ઇસી)થી ૭૦ મિલી (૦.૦૩ ઇસી)૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ વખતે બ્રોફ્લાનીલીડ ૨૦ એસસી ૫ મિલી અથવા ફ્લોનીકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૬ ગ્રામ, ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૧૫ ગ્રામ, અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી ૭ […]