મરચીની ખેતીમાં કાળજી નંબર 2 કોઈ હોય તો મરચીની ફેર રોપણી પછી થોડા દિવસ મરચીના છોડને આખા ખેતરમાં ગ્રો કવર થી થોડો સમય ઢાંકવાથી ફાયદો થાય છે, મરચીની રોપણી સપાટ ક્યારાને બદલે ફક્તને ફક્ત રેઝબેડ એટલે કે પાળા ઉપર કરવી , સપાટ ક્યારા કરશો તો ફાયટોપથોરા આવશે , દર ૧૦ દિવસએ મરચીના થડે થડે જરૂરી ફુગનાશક […]
Social Plugin