એકમ વિસ્તાર દીઠ મોટી સંખ્યામાં છોડ ઉગાડીને જાળવી શકાય છે. કોઈપણ બગાડ વિના કિમંતી અને ખૂબ નાના બીજમાંથી અસરકારક રીતે રોપ ઉછેરી કરી શકાય छे જૈવિક અને અજૈવિક પરિબળો સામે રોપાઓને રક્ષિત કરી શકાય છે. નર્સરીમાં રોપાઓની સંભાળ સારી રીતે રાખી શકાય છે. નર્સરી વિસ્તાર નાનો હોવાને કારણે સીધુ વાવેતર કરેલ પાકની સરખામણીમાં જમીન, મજૂરી […]