હું નિલેશભાઈ લક્ષ્મણભાઈ કમાણી ગામ : પાટીયાળી તાલુકો : ગોંડલ જીલ્લો : રાજકોટથી મારા વેપારી મિત્રની સલાહને લીધે મેં આ વર્ષેનું પદમા રોપ કરીને ધોરીએ મરચું આવ્યો હતું મોડું વાવેતર કરવાને કારણે એવું લાગ્યું કે આ મરચું નહીં થાય પણ છેવટે પદમા એ રંગ રાખ્યો અને આજે ૩ વીણીમાં 30 મણે પહોંચ્યું છે અને હજી […]