કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને કારણે બીજમાંથી નબળુ અંકુરણ મળે છે. ભારતમાં શાકભાજીની ખેતી […]