જમીનના તાપમાનમાં વધારો ‘: સોલારાઈઝેશનથી જમીનના તાપમાનમાં વધારો થાય છે. જમીનની સપાટી પર સૌથી વધુ અને ઊંડાઈ સાથે ઘટે છે. ઉપરના ૫ સે.મી. સુધીમાં ભાગ ૧૦° સે. થી ૧૫° સે. સુધી વધી જાય જે લગભગ ૪૨° સે. થી ૫૫° સે. સુધી પહોંચી જાય છે, જયારે ઊંડાઈમાં ૪૫ સેમી સુધીમાં ૩૨° સે. થી ૩૭° સે. સુધી […]