હું ઘનશ્યામભાઈ ગોરધનભાઈ ભંડેરી ગામ: ઘોઘાવદર તાલુકો : ગોંડલ જીલ્લો: રાજકોટથી ગઈ સાલ બે વીઘામાં કર્તવ્ય સીડ્સનુ મેજીક મરચું આવ્યું હતું. આ વર્ષે મેં ૫ વીઘામાં મેજીક મરચુ આવ્યું છે આજે મારે ૪ વિણીમાં ૪૫ મણ ઉપર મરચું વીઘે ઉતર્યું છે જેનો માર્કેટ ભાવ પણ 2500થી માંડીને 2700 આસપાસ મળ્યો છે આ મરચીમાં એક તો […]