ઉનાળામાં ઊંડી ખેડ કરવી, આ જીવાતનાં ખેતરમાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કીટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા કીટકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી. નાશ કરો, બિવેરીયા બાસીયાના અથવા મેટીઝીયમએનીસોલી ૧.૧૫ વે.પા. ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પહેલા જમીનમાં એરંડીના ખોળ સાથે […]