આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા ખેડૂતો તરબૂચ ટેટી ખારેક દળેલું મરચું સોર્ટેક્ષ વિણાટ ઘઉં, એરંડિયું પટ આપેલ ઘઉં વગેરે સીધા ઉપભોક્તાને વેચે છે . મરચી, ધાણા, જીરું, હળદર, મેથી, રાઈ, અજમા વગેરે આપણા ખેતરમાં ઉગાડી […]