ચંદુભાઈ છગનભાઈ પોકર મુ. મોટા માંડવા, તા. કોટડા સાંગાણી, જી.રાજકોટ મો. ૯૭૨૩૬ ૯૧૭૦૮ હું ઘણા વર્ષોથી મરચીનું વાવેતર કરું છું. પણ છેલ્લા બે વર્ષોથી હું આ વિશ્વાસ સીડ્સની નંબર વન વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરી રહ્યો છું. જેમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે અને મારે તો પાણી તો સાવ ઓછું છે તેમ છતાં […]