હોમ
દાડમ
દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં
દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં
દાડમ
રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) (૦ અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.
દાડમ
પ્રોપીકોનાઝોલ
ફળ
ફૂગ
બીજ
રોગ
Disease_March
Social Plugin
Social Plugin