તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે.  તેમના માટે ૪ થી ૪.પ  કિ.ગ્રા. બિયારણ જરૂરી છે.  તલનાં બીજને થાયરમ કે કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો એક કિલો ગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપીને પછી વાવેતર કરવાથી ઉગાવો સારો થાય […]