તલના પાકને ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન વધુ માફક આવે છે. સામાન્ય રીતે હુંફાળું અને ગરમ હવામાન વધુ અનુકૂળ આવે છે. તલને ઉનાળામાં લેવામાં આવે તો છોડનો વિકાસ સારો થવાથી વધુ ઉત્પાદન મળે છે.