સંશોધનના પરિણામો સૂચવે છે, કે જસતથી છોડમાં રોગ સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. કેટલીક ફગનાશકોમાં જસત સક્રિય તત્વ તરીકે ઉપયોગમાં લેવાય છે, કે જે રોગકારકો ઉપર ઝેરી અસર પેદા કરે છે. સંશોધનના પરિણામો એ પણ દશવિ છે કે જસતની ઊણપવાળી જમીનમાં રોગ ફેલાવતા રોગકારકોની સંખ્યા અને વૃદ્ધિ વધારે હોય છે. જસતની પૂર્તિથી સૂકારો ફેલાવતી […]