૨૦૨૩ ના વર્ષમાં કપાસ ની વાત આવે તો ખેડૂતના મોઢા પર નિરાશા જોવા મળે એવા સમયગાળામાં પણ બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના કુંડલી ગામના ખેડૂત ઈશ્વરભાઈ મોતીભાઈ રબારી ના ચહેરા પર અનેરુ સ્મિત ને ખુશી જોવા મળી કારણ પૂછતા ઈશ્વરભાઈ જણાવે છે કે મે કર્તવ્ય સીડ્સ અમદાવાદ નો કપાસ ગેલેક્સી બોલગાર્ડ ૨ નું મોટું વાવેતર […]