રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૪૮ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇ.સી. ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.