રોગની શરૂઆત થતાં તરત જ પ્રથમ છંટકાવ ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૦.૨% (૪૦ ગ્રામ/ ૧૫ લીટરપાણી)નો છંટકાવ કરવો અને રોગની તીવ્રતા વધુ હોય તો બોજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૨ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૦.૦૦૨૫% (૭ મિલી/૧૫ લીટર પાણી)ના અને ત્રીજો છંટકાવ ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરીથી ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૦.૨% (૪૦ ગ્રામ/ ૧૫ લીટરપાણી) […]