નમસ્કાર ખેડૂત મીત્રો,રાસી સીડ્સ પ્રા. લી. વતી આપ સર્વે ખેડૂત મીત્રોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ જાણો છો કે રાસી સીડ્સ છેલ્લા ૫૦ વર્ષોથી કપાસના ઉચ્ચ સંશોધિત બિયારણો બનાવી આપના સુધી પહોંચાડે છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો રાસી સીડ્સ દ્વારા ગામડે- ગામડે પાક નિદર્શન કાર્યક્રમો યોજી ખેડૂતોને આ વર્ષના રાસી સીડ્સના […]