કોટબેંકજેન્તીભાઈ માધવજીભાઈગામ ઃ મોટી વાવડી તા. ઉપલેટા જી. રાજકોટમો. ૮૧૪૦૦૮૩૦૮૮હું કોટબેંકનું વાવેતર છેલ્લા ૨ વર્ષથી કરું છું, આ જાતની ખાસિયત એ છે કે આ જાતમાં જીંડવા સીરીઝમાં આવે છે. અને ચુસીયા જીવાત ઓછી આવે છે. આ મોટા જીંડવાની જાત છે. ફળાઉ ડાળીની સંખ્યા પણ વધારે છે અને આ વર્ષે ખરાબ વાતાવરણમાં પણ મારે પહેલી વીણી […]