ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) એક એવી પ્રણાલી છે કે જે તમામ પ્રકારની માહિતીનું નિર્માણ, સંચાલન, વિશ્લેષણ તેમજ નકશા બનાવવા માટે ઉપયોગી થાય છે. જીઆઇએસ દ્વારા માહિતીને નકશા સાથે જોડી શકાય છે, આ ઉપરાંત તમામ પ્રકારની વર્ણનાત્મક માહિતી સાથે સ્થાનની માહિતીને એકીકૃત પણ કરી શકાય છે. આમ ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) મેપિંગ અને વિશ્લેષણ માટેનો પાયો […]