પાંદડાં  ખાઈ શકાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તૃણાહારી પ્રાણી-પશુ પાંદડાં ખાઈને જ પેટ ભરે છે અને આપણે માણસ જાત પણ ખોરાકમાં પાંદડાંનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ગૌચરની જમીન દૂધાળા પશુઓ માટે જ છે. એ જમીનની હદને ઓળંગીને પાલતુ પશુઓ ખેતરમાં પહોંચી જાય તો ખેતરમાં ઉભા મોલ ઓહિયા કરી જાય. ઘાસના તણખલા […]