જુદા જુદા અખતરાઓમાં લોહ તત્વ રોગ નિયંત્રણ માટે અગત્યનું સાબિત થયેલ છે, પણ રોગકારકોને લોહ તત્વની વધુ જરૂરિયાત રહેતી હોય છે. આથી ઘણીવાર ઊભા પાક અને જમીનજન્ય રોગકારકો વચ્ચે લોહ તત્વ માટે ખેંચતાણ થાય છે. બીજા તત્વોની સરખામણીમાં લોહ તત્વની અસર રોગ નિયંત્રણ માટે વિરુદ્ધ  છે. સંશોધનના પરિણામો દર્શ[વિ છે કે સુલભ્ય લોહની માત્રા […]