ચીમળાઈ ગયેલી ડૂંખોને  ઇયળ સહીત તોડી નાશ  કરવો. * ઉપદ્રવિત ફળોનો વીણીને નાશ  કરવો. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. સામૂહિક ધોરણે મૂકવા. * ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ  ઉમેરી છોડ પલળે તે રીતે છંટકાવ કરવો. * વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી […]