મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા લીમડાના તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.