કેળામાંથી બનતી વિવિધ મુખ્ય મોસેસ્ડ પ્રોડક્ટ કેળાનો જામ, કેળાની જેલી, કેળાનો સોસ વગેરે બનાવી મૂલ્યવર્ધન કરી શકાય છે. કેળાની છાલમાંથી તેનો લોટ બનાવી પાસ્તા, નુડલ વગેરેમાં ઉમેરી મૂલ્યવર્ધિત બનાવટ બનાવી શકાય છે. આ ઉપરાંત કેળાના છાલના લોટમાંથી કેટલ ફીડ પ્રોડક્ટ્સ પણ બનાવી શકાય છે. કેળા ઉતાર્યા બાદ કેળનાં છોડમાંથી પણ અનેક પ્રકારની મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ બનાવી […]