વેદા ધર્મા ગોલ્ડચીમનભાઈ નાથુભાઈ કયાડા, ગામઃ દેવકી ગાલોલ, તા. જેતપુર જી. રાજકોટ મો. ૯૪૨૬૧ ૮૫૦૭૧ સૌ ખેડૂત મિત્રોને જાણવું છું કે મેં મારા ખેતરમાં વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપનીની કપાસની જાત વેદા ધર્માગોલ્ડ બીજી ઈંઈં નું વાવેતર કરેલું છે. આ કપાસની જાતની મુખ્ય વિશેષતાઓ તમને જણાવું તો આ વર્ષે આ કપાસ ખુબ જ મજબુત […]