સફેદમાખી : * પીળા રંગના ચીકણા ટ્રેપનો પ પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરવાથી ઉપદ્રવની જાણકારી મેળવી શકાય છે. * વધુ ઉપદ્રવ હોય તો ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૧૫ ગ્રામ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯૦ એસસી ૧૫ મિ.લી. અથવા મેલાથીઓન ૫૦ ઇસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Social Plugin