રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ પછી બીજો છંટકાવ કરવો.