૧. પીલા ફરતે માટી દુર કરવી  ૨. પીલાના આજુબાજુનો ભાગ છોલવો. ૩. છોલેલા ભાગ પર 520 મિલી આઈ.બી.એ.નો સ્પ્રે કરવો. ૪. માટી સાથે છાણિયું ખાતર અથવા મિક્સ કરવું (૧:૧ ગુણોત્તર). ૫. પતની ફરતે પ્લાસ્ટિક અથવા સિમેન્ટની બેગ લગાવી અને મિક્સ કરેલી માટી આ રીતે ભરવી. ૬. બેગને ચિત્રમાં દેખાય તે મુજબ સીવી અને બાંધી દેવી. […]