લેકાનીસીલીયમ લેકાની નામની ફગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * ઉપદ્રવ વધતો જણાય તો એસિટામીપ્રીડ ૨૦ એસપી ૬ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૬ મિ.લી. અથવા ફેનવાલેરેટ ૨૦ ઇસી ૮ મિ.લી. અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા મેલાથીઓન ૫૦ ઇસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી તેની વસ્તીને […]
Social Plugin