ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઊગે તે પહેલાં છાંટવી. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક ર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો યા […]