– પક્ષીના પગની વિશિષ્ટતા આપણને સહેજે એક પ્રશ્ર થાય કે ટીટોડી એક જાતનું પંખી હોવા છતાં બીજા પંખીઓની જેમ એને કદી ઝાડ પર બેઠેલી કેમ નહીં ભાળતા હોઈએ ? પ્રશ્ર સાચો છે. ટીટોડી કદી ઝાડ પર નથી બેસતી. તમે જોજો ! ડાળીને પકડી રાખે એવા પગ-પંજા કુદરતે એને નથી આપેલા. ઝાડવામાં વસનારાં કોયલ, લક્કડખોદ, પોપટ […]
Social Plugin