છાણિયા કે દેશી ખાતરોમાં આ સૂક્ષ્મ તત્વો વતા ઓછા પ્રમાણમાં હોય છે. દેશી ખાતર અથવા તેની અવેજીમાં એરંડીનો ખોળ વાપરવો જોઈએ. ખેત આડ પેદાશ ખાસ કરીને કપાસની સાંઠી કે ઘઉંના ભાઠા બાળી નાખવાના બદલે રોટાવેટરનો ઉપયોગ કરી જમીનમાં ભેળવી દેવાથી જમીનમાંથી ઉપાડ થયેલ તત્વો પાછા જમીનમાં ઉમેરાય છે. આ ઉપરાંત કપાસની સાંઠીના શેડર દ્વારા નાના […]