આ રોગમાં પાન નીચે લટકી પડે છે. અને પીળા પડતા જોવા મળે છે. આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડને થોડા અઠવાડિયા બાદ કાપવામાં આવે તો છોડની વાહક નલિકાઓ બદામી રંગની થયેલ જોવા મળે છે,કિચન ગાર્ડનમાં ટામેટીમાં આવો રોગ આવ્યો હોય તો છોડના થડ પાસે કાર્બેન્ડાઝીમ પ0% વે.પા. દવા ૩ ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે નાખી […]
Social Plugin