ખારેકની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં થાય છે. કચ્છ જિલ્લામાં મુખ્યત્વે બીજ દ્વારા વાવેતર થયેલ છે. ખારેકમાં નર અને માદા ફૂલ અલગ-અલગ ઝાડ પર આવે છે. ખારેકમાં કુદરતી ફ્લીનિકરણ થતું નથી. કૃત્રિમ ફ્લીનિકરણ કરવું પડે છે જેના કારણે ફ્ળના કદ, આકાર, રંગ અને સ્વાદમાં વિવિધતા જોવા મળે છે. – ખારેકનં ઝાડ ૩ થી ૭ વર્ષનું થાય […]