ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે પોષણની ગણતરી કરવા એગ્રોનોમિસ્ટની મદદ લઇને ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . છોડ મૂળ દ્વારા અથવા પાંદડા દ્વારા કેટલું ખાતર ઉપાડે છે તેના આધારે કેટલું ઉત્પાદન લેવા કેટલું […]