જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ […]