* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦ દિવસે હાથથી એક નીંદામણ કરવું હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાને ફેરરોપણી પછી ચાર દિવસે છાંટવાથી પણ આ પાકનું નફાકારક ઉ ત્પાદન લઇ શકાય છે. જયાં સસ્તા અને પૂરતા […]
Social Plugin